વિશ્વની ભૂગોળ (Geography of the world) રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જોડતી સામુદ્ર ધુનીનું નામ આપો. બેરિંગ સામુદ્રધુની મેસીના સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની ડોવર સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની મેસીના સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની ડોવર સામુદ્રધુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? રશિયા યુએસએ ભારત ઇંગ્લેન્ડ રશિયા યુએસએ ભારત ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? સ્કોટલેન્ડ બ્રિટન ફિનલેન્ડ આયર્લેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન ફિનલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? કોલોરાડો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોંગો કોલોરાડો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની ફરવાની દિશા ___ છે. દક્ષિણ થી ઉત્તર પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ પશ્ચિમ થી પૂર્વ દક્ષિણ થી ઉત્તર પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ પશ્ચિમ થી પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP