વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની ફરવાની દિશા ___ છે. પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર પશ્ચિમ થી પૂર્વ પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? ઍન્ડીસ નંગા પર્વત ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી ઍન્ડીસ નંગા પર્વત ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? સ્થાનાંતરિય મોજાં ડોલન મોજાં કંપન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં ડોલન મોજાં કંપન મોજાં સુનામી મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે ? તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ જાપાન - નિપોન વેટિકન - હોલી સી તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ જાપાન - નિપોન વેટિકન - હોલી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP