વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? દક્ષિણ અમેરિકા આફ્રિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા આફ્રિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. ઘન વાયુ પ્રવાહી પ્લાઝમા ઘન વાયુ પ્રવાહી પ્લાઝમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે ? સુઆંગહો મિસસિપિ હાંગો હોઆંગહો સુઆંગહો મિસસિપિ હાંગો હોઆંગહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત વિષુવ વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત વિષુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ? આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ભૂમધ્ય મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP