વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે ? 5 4 6 3 5 4 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. રોમ હેગ ન્યૂયોર્ક મોસ્કો રોમ હેગ ન્યૂયોર્ક મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ટર્શરી (Tertiary) ક્રિટેશસ (Cretaceous) પ્લિસ્ટોસીન (Pleistocene) જુરાસિક (Jurassic) ટર્શરી (Tertiary) ક્રિટેશસ (Cretaceous) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? કોલોરાડો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોંગો કોલોરાડો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP