વિશ્વની ભૂગોળ (Geography of the world) બર્માનું નવું નામ શું છે ? અક્યાબ કામ્પુચિયા લાઓસ મ્યાનમાર અક્યાબ કામ્પુચિયા લાઓસ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જાપાનનું બીજું નામ શું છે ? નિપોન બર્મા ફોરમાસા ઘાના નિપોન બર્મા ફોરમાસા ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1760 1607 1706 1670 1760 1607 1706 1670 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,491 6,203 6,193 6,378 6,491 6,203 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત વિષુવ વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત મકર વૃત્ત વિષુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP