વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો મહાસાગર સૌથી વિશાળ છે ? હિંદ મહાસાગર અરબ મહાસાગર પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અરબ મહાસાગર પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? રોકીઝ એન્ડીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ રોકીઝ એન્ડીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બર્માનું નવું નામ શું છે ? મ્યાનમાર અક્યાબ કામ્પુચિયા લાઓસ મ્યાનમાર અક્યાબ કામ્પુચિયા લાઓસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે ? બિયાસ સતલજ સિંધુ રાવિ બિયાસ સતલજ સિંધુ રાવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 50 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ? આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP