ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સલ્ફ્યુરિક એસિડ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સોડા એશ સલ્ફ્યુરિક એસિડ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સોડા એશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી અલંગ ઓખા વેરાવળ બેડી અલંગ ઓખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ? અમદાવાદ વડોદરા કલોલ સુરત અમદાવાદ વડોદરા કલોલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? સાતપુડા અમરકંટક વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અમરકંટક વિંધ્યાચલ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP