વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ? થાઇલેંડ માલદીવ મ્યાનમાર સિયામ થાઇલેંડ માલદીવ મ્યાનમાર સિયામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? કુરિલ કેનરી અખાતી પ્રવાહ લાબ્રાડોર કુરિલ કેનરી અખાતી પ્રવાહ લાબ્રાડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? દક્ષિણ અમેરિકા રશિયા ચીન તુર્કમેનિસ્તાન દક્ષિણ અમેરિકા રશિયા ચીન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? ઇંગ્લેન્ડ ભારત યુએસએ રશિયા ઇંગ્લેન્ડ ભારત યુએસએ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો મહાસાગર સૌથી વિશાળ છે ? પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP