વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? ભૂકંપ બરફ વરસાદ જવાલામુખી ભૂકંપ બરફ વરસાદ જવાલામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી ? સેબલ હેરીંગ રેકુન કેરિબુ સેબલ હેરીંગ રેકુન કેરિબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ? કાળો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર કાળો સાગર ભૂમધ્ય મહાસાગર આપેલ તમામ રાતો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP