વિશ્વની ભૂગોળ (Geography of the world)
કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ?

મોઝામ્બિક પ્રવાહ
લેબ્રેડોર પ્રવાહ
એગુલ્હાસ પ્રવાહ
એલ્યુશિયમ પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ?

પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય
આપેલ ત્રણેય સ્થિતિમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP