વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન કયા દેશમાં થાય છે ? ચીન જાપાન યુ.એસ.એ. ભારત ચીન જાપાન યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ત્રાંસી લંબગોળાકાર ગોળાકાર સીધી ત્રાંસી લંબગોળાકાર ગોળાકાર સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 5 2 4 3 5 2 4 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ? મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP