વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1607 1670 1706 1760 1607 1670 1706 1760 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે ? આશ્નોલા લેવીસ પોટોમેક મિસિસિપી આશ્નોલા લેવીસ પોટોમેક મિસિસિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. પ્લાઝમા ઘન પ્રવાહી વાયુ પ્લાઝમા ઘન પ્રવાહી વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે ? કેનેડા ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. ભારત કેનેડા ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? ગૉડવીન ઑસ્ટિન ઍન્ડીસ નંદા દેવી નંગા પર્વત ગૉડવીન ઑસ્ટિન ઍન્ડીસ નંદા દેવી નંગા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP