વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એટલાન્ટિક અને પેસિફિક એકેય નહીં પેસિફિક અને હિંદ મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એટલાન્ટિક અને પેસિફિક એકેય નહીં પેસિફિક અને હિંદ મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ? જિમ્બાબ્વે ઈજિપ્ત બોત્સવાના અંગોલા જિમ્બાબ્વે ઈજિપ્ત બોત્સવાના અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે ? તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ વેટિકન - હોલી સી જાપાન - નિપોન તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ વેટિકન - હોલી સી જાપાન - નિપોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંશ વચ્ચે આવેલાં છે ? 5° - 15° 30° - 50° 15° - 30° 0° - 5° 5° - 15° 30° - 50° 15° - 30° 0° - 5° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP