ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે ? સુરખાબ રીંછ હરણ અને ચિંકારા દિપડા અને ચૌશિંગા સુરખાબ રીંછ હરણ અને ચિંકારા દિપડા અને ચૌશિંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? આહવા કચ્છ ચરોતર ભાલપ્રદેશ આહવા કચ્છ ચરોતર ભાલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર બનાસકાંઠા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બનાસકાંઠા અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા અરવલ્લી આપેલ પૈકી એક પણ નહીં વિંધ્યાચર સાપુતારા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં હાલ માં કુલ કેટલા જિલ્લાઓ છે ? ૩૩ ૩૪ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૧ ૩૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP