ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર દેવભૂમિ દ્વારકા મોરબી જુનાગઢ ભાવનગર દેવભૂમિ દ્વારકા મોરબી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે ? મસુરી પટના વડોદરા મુંબઈ મસુરી પટના વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? તરઘડીયા અરણેજ દાંતીવાડા આપેલ બધા જ તરઘડીયા અરણેજ દાંતીવાડા આપેલ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે દૂધની બનાવટ માટે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે દૂધની બનાવટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટાઉદેપુર - નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટાઉદેપુર - નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ વેરાવળ ઓખા બેડી અલંગ વેરાવળ ઓખા બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP