ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 5 7 6 8 5 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ શિવરોય ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ શિવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિષુવવૃતીય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે ? ભારતીય વૃત્તો ઝેયર તટપ્રદેશ ઇન્ડોનેશિયા તટપ્રદેશ એમેઝોન તટપ્રદેશ ભારતીય વૃત્તો ઝેયર તટપ્રદેશ ઇન્ડોનેશિયા તટપ્રદેશ એમેઝોન તટપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ? ગોદાવરી મહાનદી નર્મદા તાપી ગોદાવરી મહાનદી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP