ભારતની ભૂગોળ (Geography of India) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ? પટણા કોલકતા વારાણસી અલ્હાબાદ પટણા કોલકતા વારાણસી અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? ચિનાબ બિયાસ રાવી ઝેલમ ચિનાબ બિયાસ રાવી ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? લક્ષદ્વીપ દમણ અને દીવ પુડુચેરી ચંદીગઢ લક્ષદ્વીપ દમણ અને દીવ પુડુચેરી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.1) પહેલગામ 2) મુન્નાર 3) શિલોંગ 4) કોડાઈકેનાલ A) જમ્મુ કાશ્મીર B) કેરળ C) મેઘાલય D) તમિલનાડુ 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-D, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP