ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

ભૂગા મધમાખી
ડમ્મર મધમાખી
સાતપૂડિયા મધમાખી
ભમરીયા મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

કર્કવૃત
મકરવૃત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ?

મધ્ય પ્રદેશ
ઝારખંડ
આપેલ એક પણ નહીં
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP