ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? દચિગામ બાંદીપુર કોર્બેટ કાઝીરંગા દચિગામ બાંદીપુર કોર્બેટ કાઝીરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ભારતીય શહેરને "પૂર્વનું વેનિસ" કહેવાય છે. હૈદરાબાદ ગુંટુર ગોવા ઉદયપુર હૈદરાબાદ ગુંટુર ગોવા ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે ? યમુના ગંગા ગોદાવરી નર્મદા યમુના ગંગા ગોદાવરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ઋષિકુલ્ય સુવર્ણરેખા ગંગા મહાનદી ઋષિકુલ્ય સુવર્ણરેખા ગંગા મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - હાવડા કોલકાતા - રિશરા કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - રિશરા કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP