ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

કુદરતી રબ્બર - કેરલા
લાલ મરચાં - આંધ્રપ્રદેશ
કેસર - જમ્મુ કાશ્મીર
આદુ - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

સરના
લિંગદોહ
ઓરન
પલામુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
તમિલનાડુ - ચિલ્કા
આંધ્રપ્રદેશ - કોલાર
રાજસ્થાન - સાંભર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત
મકરવૃત
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

9 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP