ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ? વસંત ઋતુનો તોફાની વરસાદ આમ્રવૃષ્ટિ ચેરી શાવર્સ બ્લોસમ શાવર્સ વસંત ઋતુનો તોફાની વરસાદ આમ્રવૃષ્ટિ ચેરી શાવર્સ બ્લોસમ શાવર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? બ્રહ્મપુત્રા ગંડક કોસી રીંગીત બ્રહ્મપુત્રા ગંડક કોસી રીંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? આસામ બિહાર ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ઓરિસ્સા બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP