ભારતની ભૂગોળ (Geography of India) તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ? રાયપુર, છત્તીસગઢ રાયબરેલી, ઉત્તરપ્રદેશ રતલામ, મધ્યપ્રદેશ જુનાગઢ, ગુજરાત રાયપુર, છત્તીસગઢ રાયબરેલી, ઉત્તરપ્રદેશ રતલામ, મધ્યપ્રદેશ જુનાગઢ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ 'ઓર્ગેનિક સ્ટેટ' બનેલ છે ? મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર સિક્કિમ મધ્ય પ્રદેશ કેરાલા મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ? સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ મહાદેવ ટેકરીઓ નીલગીરી ટેકરીઓ સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ મહાદેવ ટેકરીઓ નીલગીરી ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 5 6 8 7 5 6 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ? આપેલ તમામ નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP