સામાન્ય જ્ઞાન (GK)
ડુગોંગ શું છે ?

સમુદ્રી ઘાસ
પરવાળા દ્વીપનો પ્રકાર
મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર
સમુદ્રી ગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

આવકવેરો
કસ્ટમ ડ્યુટી
એસ્ટેટ ડયુટી
એક્સાઈઝ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

જમ્મુ-કાશ્મિર
ગુજરાત
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP