કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 8મા ઈન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ઓડિશા પંજાબ તમિલનાડુ ઝારખંડ ઓડિશા પંજાબ તમિલનાડુ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ વીમેન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નાગપુર નવી દિલ્હી બેંગલુર ભોપાલ નાગપુર નવી દિલ્હી બેંગલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ? હ્યુન્ડાઈ ટોયોટા TATA મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ ટોયોટા TATA મારુતિ સુઝુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના મીના સૂ ચોઈએ મિસ અર્થ 2022નો ખિતાબ જીત્યો ? ચીન સિંગાપુર દ.કોરિયા જાપાન ચીન સિંગાપુર દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ જયપુર ગાંધીનગર બેંગલુરુ મુંબઈ જયપુર ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP