GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 253 238 245 250 253 238 245 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ? 2005 2010 2009 2007 2005 2010 2009 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ? શાંતનુ દેવદ્રત ભીમદેવ સિધ્ધરાજ શાંતનુ દેવદ્રત ભીમદેવ સિધ્ધરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :___ does parliament derive this power ? Hither Whence What Which Hither Whence What Which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 57 આર્ટિકલ - 64 આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 આર્ટિકલ - 57 આર્ટિકલ - 64 આર્ટિકલ - 61 આર્ટિકલ - 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP