નફો અને ખોટ (Profit and Loss) રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ? રૂા. 10 ખોટ જાય 12.5% ખોટ જાય રૂા.10 નફો થાય 12.5% નફો થાય રૂા. 10 ખોટ જાય 12.5% ખોટ જાય રૂા.10 નફો થાય 12.5% નફો થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 90 - 80 = 10 80 10 100 (?) 100/80 × 10 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખ.કિ રૂ. ___ હોય. 1000 90 100 990 1000 90 100 990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 400 600 500 450 400 600 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 550 રૂા. 475 રૂા. 395 રૂા. 500 રૂા. 550 રૂા. 475 રૂા. 395 રૂા. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.65 રૂ. 4825.56 રૂ. 4825.65 રૂ. 4824.56 રૂ. 4824.65 રૂ. 4825.56 રૂ. 4825.65 રૂ. 4824.56 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 22 20 16 18 22 20 16 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.