ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'શક્તિમાન' કયા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે ? ઘઉં બાજરી ડાંગર મકાઈ ઘઉં બાજરી ડાંગર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન મણિપુર કેરળ તમિલનાડુ રાજસ્થાન મણિપુર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ ચેન્નાઈ કાનપુર જમશેદપુર મુંબઈ ચેન્નાઈ કાનપુર જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? મુંબઈ કોલકાતા તુતીકોરીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા તુતીકોરીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 82.14% 81.16% 80.84% 84.86% 82.14% 81.16% 80.84% 84.86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP