ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ? મિડલ આંદામાન ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ મિડલ આંદામાન ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પ્રથમ બીજો ત્રીજો પાંચમો પ્રથમ બીજો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? ગંગા કૃષ્ણા નર્મદા સતલુજ ગંગા કૃષ્ણા નર્મદા સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? રસાયણ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે ? એટોલ નારકોન્ડમ બેરન કોરોમંડલ એટોલ નારકોન્ડમ બેરન કોરોમંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP