ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? મહાનદી બ્રહ્મપુત્રા ગંગા સિંધુ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? મુંબઈ તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ તિરુવનંતપુરમ્ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ___ ની બૌની જાતિના ઉપયોગથી થઈ. તેલીબિયાં કઠોળ ડાંગર ઘઉં તેલીબિયાં કઠોળ ડાંગર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ છાપાના કાગળ વીજળીના તાર ખાણઉદ્યોગ રંગ-રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે કયો છે ? આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે હૈદરાબાદ ઓ. આર. આર. યમુના એક્સપ્રેસ વે મુંબઈ - પૂના એક્સપ્રેસ વે આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે હૈદરાબાદ ઓ. આર. આર. યમુના એક્સપ્રેસ વે મુંબઈ - પૂના એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? જ્વાળામુખી પર્વત ગેડ પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ગેડ પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP