ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? ઓરન સરના લિંગદોહ પલામું ઓરન સરના લિંગદોહ પલામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ? કારાકોરમનો ઉચ્ચપ્રદેશ લદાખનો ઉચ્ચપ્રદેશ છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ કારાકોરમનો ઉચ્ચપ્રદેશ લદાખનો ઉચ્ચપ્રદેશ છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? એન્ટાર્કટિકા મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP