ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ગેડ પર્વતો જ્વાળામુખી પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ખંડ પર્વતો ગેડ પર્વતો જ્વાળામુખી પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ખંડ પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? તુંગભદ્રા ગોદાવરી મહી મૂસી તુંગભદ્રા ગોદાવરી મહી મૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે ? કૃષ્ણા ગોદાવરી નર્મદા કાવેરી કૃષ્ણા ગોદાવરી નર્મદા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.ધાતુઓ A) સોનુ B) કોલસો C) તાંબુD) લોખંડ વિસ્તાર 1) ખેત્રી 2) કોલર 3) કુટ્ટેમુખ 4) જરિયા A-4, B-3, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-4, B-3, C-2, D-1 A-2, B-4, C-1, D-3 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP