ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ખરાઉ જંગલો શંકુદ્રુમ જંગલો ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો ખરાઉ જંગલો શંકુદ્રુમ જંગલો ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ? આંધ્રપ્રદેશ તેલંગાણા ગુજરાત ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા ગુજરાત ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? ત્રણ છ બે ચાર ત્રણ છ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ? કલ્પક્કમ નરોરા કોટા તારાપુર કલ્પક્કમ નરોરા કોટા તારાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે ? 4 8 7 5 4 8 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. બાવળ સીસમ નીલગીરી ચીડ બાવળ સીસમ નીલગીરી ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP