ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ?

કર્ણાટકના કુર્ગ
મહારાષ્ટ્રનાં કોંકણ
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.
A) ક્રિષ્ણા
B) તાપી
C) મહા નદી
D) ચિનાબ
1. હિરાકુંડ
2. કાંકરાપાર
3. નાગાર્જુન
4. સલાલ પ્રોજેક્ટ

1-C, 2-A, 3-B, 4-D
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
મેઘાલય
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે
ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

કચ્છનો અખાત
ચિલ્કા સરોવર
ખંભાતનો અખાત
મન્નારનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP