ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર આંધ્રપ્રદેશ - કોલાર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર પ્રદેશની ન્યાયિક રાજધાનીનું નામ જણાવો. કાનપુર વારાણસી લખનૌ પ્રયાગરાજ કાનપુર વારાણસી લખનૌ પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1941 1971 1961 1951 1941 1971 1961 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ? જમ્મુ અને કાશ્મીર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ જમ્મુ અને કાશ્મીર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP