ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? જમશેદપુર ચેન્નાઈ મુંબઈ કાનપુર જમશેદપુર ચેન્નાઈ મુંબઈ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો ? ચાબહાર નોશાહર ગ્વાડર અંજલિ ચાબહાર નોશાહર ગ્વાડર અંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP