ભારતની ભૂગોળ (Geography of India) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ? 3210 3216 2933 3214 3210 3216 2933 3214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? દમણ અને દીવ લક્ષદ્વીપ ચંદીગઢ પુડુચેરી દમણ અને દીવ લક્ષદ્વીપ ચંદીગઢ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અફીણની ખેતી ક્યાં થાય છે ? કર્ણાટક ઉત્તર પ્રદેશ આસામ બંગાળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આસામ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? રાવી ચિનાબ ઝેલમ બિયાસ રાવી ચિનાબ ઝેલમ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? મકરવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત વિષુવવૃત્ત મકરવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP