ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? બીજો પ્રથમ ત્રીજો પાંચમો બીજો પ્રથમ ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? દિલ્હી મુંબઈ મૈસૂર હૈદરાબાદ દિલ્હી મુંબઈ મૈસૂર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP