ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાલ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાલ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 5 7 4 6 5 7 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - કોન નગર કોલકાતા - હાવડા કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - કોન નગર કોલકાતા - હાવડા કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? કોચીન કંડલા બેંગલુરુ મેંગ્લોર કોચીન કંડલા બેંગલુરુ મેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કૉફી કાજુ ચા લવિંગ કૉફી કાજુ ચા લવિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP