ભારતની ભૂગોળ (Geography of India) ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત ક્યાં ક્રમે આવે છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે ? કોર્બેટ ગીર કાઝીરંગા કાન્હા કોર્બેટ ગીર કાઝીરંગા કાન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ? ગંડક કેન હુગલી મેઘના ગંડક કેન હુગલી મેઘના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે ? કોલકતા અલ્હાબાદ વારાણસી પટણા કોલકતા અલ્હાબાદ વારાણસી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? કોંકણી મરાઠી હિન્દી ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP