ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.

નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા
કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત
પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ
આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?

લાંભા, ગુજરાત
તુતીકોરીન, તમિલનાડુ
પણજી, ગોવા
નાગપુર, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP