ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ કલકત્તા મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે ? અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું ? તેલંગાણા ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ તેલંગાણા ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? બીજો ત્રીજો પાંચમો પ્રથમ બીજો ત્રીજો પાંચમો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ઘુમ્મટાકાર પર્વતો ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ગેડ પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP