ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? ધ્રુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવવૃત્ત ધ્રુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. ચીડ સીસમ બાવળ નીલગીરી ચીડ સીસમ બાવળ નીલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી કયા શહેરમાં નથી ? બેંગલોર મુંબઈ લુધિયાણા દિલ્હી બેંગલોર મુંબઈ લુધિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? માઝુલી જમુના ત્સાંગપો અંબાલી માઝુલી જમુના ત્સાંગપો અંબાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ? ત્રણ બે ચાર છ ત્રણ બે ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP