ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? કોલકત્તા મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા કોલકત્તા મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ કર્ણાટકના કુર્ગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ કર્ણાટકના કુર્ગ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા મહારાષ્ટ્રનાં કોંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP