ભારતની ભૂગોળ (Geography of India) શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-યમુના નર્મદા-તાપી ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના નર્મદા-તાપી ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 967 937 940 951 967 937 940 951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ? P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ આપેલ તમામ P,R અને S P,Q અને R P અને R આપેલ તમામ P,R અને S P,Q અને R P અને R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શિવરોય ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શિવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP