ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 20% 25% 32% 30% 20% 25% 32% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ? મહાનદી ગોદાવરી તાપી નર્મદા મહાનદી ગોદાવરી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો જસત સંયોજનો કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો જસત સંયોજનો કોપર ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 967 951 937 940 967 951 937 940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે) કેરળ ઉત્તરાખંડ ગોવા ગુજરાત કેરળ ઉત્તરાખંડ ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP