ભારતની ભૂગોળ (Geography of India) મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર કયું હતું ? કોલકાતા દિલ્હી બેંગલોર મુંબઈ કોલકાતા દિલ્હી બેંગલોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ સુરક્ષા સીમા બળ રેપીડ એક્શન ફોર્સ નેશનલ સીક્યોરીટી ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ મણિપુર ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ? ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP