ભારતની ભૂગોળ (Geography of India) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? મૈત્રી જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? કર્ણાટક મહારાષ્ટ્ર હિમાચલ પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર હિમાચલ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? અંદામાન દ્વીપસમૂહ અરુણાચલ પ્રદેશ કચ્છ શિલોંગ અંદામાન દ્વીપસમૂહ અરુણાચલ પ્રદેશ કચ્છ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ? તારાપુર કલ્પક્કમ કોટા નરોરા તારાપુર કલ્પક્કમ કોટા નરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 20% 25% 30% 32% 20% 25% 30% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? કાઝીરંગા કોર્બેટ બાંદીપુર દચિગામ કાઝીરંગા કોર્બેટ બાંદીપુર દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP