ભારતની ભૂગોળ (Geography of India) ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ? કોરોમંડલ સિરકાર થાલ ઘાટ આપેલ પૈકી કોઇ નહી કોરોમંડલ સિરકાર થાલ ઘાટ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પાંચમો પ્રથમ ત્રીજો બીજો પાંચમો પ્રથમ ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? કેળા ભીંડા ટામેટા ચોખા કેળા ભીંડા ટામેટા ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2015 2012 2013 2014 2015 2012 2013 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? જબલપુર ઝાંસી નવસારી આણંદ જબલપુર ઝાંસી નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ? કોસી કાવેરી ગોદાવરી કૃષ્ણા કોસી કાવેરી ગોદાવરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP