ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? ગોદાવરી મહાનદી ક્રિષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી ક્રિષ્ણા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? ભમરીયા મધમાખી સાતપૂડિયા મધમાખી ભૂગા મધમાખી ડમ્મર મધમાખી ભમરીયા મધમાખી સાતપૂડિયા મધમાખી ભૂગા મધમાખી ડમ્મર મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ? ગંગા યમુના કોસી બ્રહ્મપુત્રા ગંગા યમુના કોસી બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ? તાપી ગોદાવરી મહાનદી નર્મદા તાપી ગોદાવરી મહાનદી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP