ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ? તાપી કાવેરી કૃષ્ણા નર્મદા તાપી કાવેરી કૃષ્ણા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ હિમાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે ? અસમ બિહાર ત્રિપુરા પશ્ચિમ બંગાળ અસમ બિહાર ત્રિપુરા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 36, 09 36, 11 32, 11 32, 10 36, 09 36, 11 32, 11 32, 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો કાળી જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો કાળી જમીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત મેક મોહન લાઈન - ભારત અને ચીન આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત મેક મોહન લાઈન - ભારત અને ચીન આપેલ તમામ મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP